Thursday, 23 May 2013

"કોઈ ના પ્રેમ માં "

"કોઈ ના પ્રેમ માં "

When got kind of hurt and in angry mood, one would feel like

સત્ય હકિકત દુનિયા ની તમે જાણી લેજો આજ 
દુઃખી હૃદય નો કદી ના કોઈ સંભાળે આવાજ 

હસતા ચેહરા જોવા અહીં છે ગમે બધાને 
રડતા ને પૂછે ક્યાં કોઈ કે રડે છે શાને 

જીવન ના સંઘર્ષ સાચા અહીં કોણ કદરદાન 
જોવો તાળીયો બની છે કેવી કતપુતલી ની શાન 

કિંમત જ્યાં અંકાઈ રહી છે હર એક સ્વપ્ન ની 
સંબંધ ની શી વાત કરું એ થઇ વાત પુરાની 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
but as soon the anger is gone... the love comes again all over

કાલ સવારે હું અને તું હતા કેવા રમતા 
કોણ જાણે એવું થયું છે શું કે હવે જરા નથી ગમતા 

જતા વેળા ની છેલ્લી ઘડીએ તને રોકી ના શક્યો 
પછી જીવનભર મારી જાત ને મેં મુર્ખ છે લખ્યો 

પ્રેમ તણા સાગર માં જયારે હું હતો વિહરતો 
મોટી થઇ ગઈ ભૂલ કે પ્રેમ માં મૂકી મેં શરતો 

જો સંભાળતી હો તો મારે તને વાત કેહવી છે 
અંતર નો વિશ્વાસ છે મારો કે તું હજુ મને ચાહે છે 

1 comment: