Friday, 19 April 2013

જય જય જય જય શ્રી જલારામ

દુહા :

એ જેને જગત આખુયે જાણે , એક એવું નામે છે "જલારામ"

પણ બહુ ઓછા મને સાંભરે, કે જેને હૈય્યે આવી વસ્યા "રામ"

એક તો મારો પવનપુત્ર અને બીજા, બીજા વીરપુરના "જલારામ"

દેને કો ટુકડા ભલા,લેને કો હરી નામ
આ યુક્તિ જ્યાં સાચી ઠરે, એ પછી પછી મારે મન એજ "વીરપુર ધામ"

કાવ્ય :

ગામે વીરપુર માં, હો વીરપુર ગામ માં 
કારતક સુદ સાતમે જ્યાં પધાર્યા જે,
             જેનો આખો જન્મારો હતો સેવા કાજે 

ભક્તો, સંતો, દુખી જણને હૈય્યે ધરી,
              પ્રેમ થી જમાડે જે આગ્રહ કરી 
               રોગીઓ ની પીડા ને જેણે દુર કરી 
ધન્ય ધન્ય છે એની માત રાજબાઈ  એવા જય જય જય જય શ્રી જલારામ જલારામ ... જય જય જય જય શ્રી જલારામ જલારામ ... 

દેવી વીરબાઇ થાકી જેઓ આગળ વધ્યા 
               માર્ગે સત ને ધર્મ કેરા ચલતા રહ્યા 
ધન્ય ધન્ય છે દેવી વીરબાઈ  એવા જય જય જય જય શ્રી જલારામ જલારામ ... જય જય જય જય શ્રી જલારામ જલારામ ... 

ગુરુવાણી સુણી ને ભોજા ભગત ની 
              કસોટી પાર કરી હતી જેણે દેવો ની 
ધન્ય ધન્ય છે ગુરુ ભોજલરામ  એવા જય જય જય જય શ્રી જલારામ જલારામ ... જય જય જય જય શ્રી જલારામ જલારામ ... 

એ જ્યાં ડંડા અને જોળી ની શાખ પૂરે 
              સર્વ ભક્તો ની ઈચ્છાઓ પુરી કરે 
ભક્તિ હતી તમારી જેવી રામ પ્રભુ ની 
               શક્તિ દેજો મનેય માર્ગે તમ ચાલવાની 
ધન્ય ધન્ય છે રામ ભક્ત  એવા જય જય જય જય શ્રી જલારામ જલારામ ... જય જય જય જય શ્રી જલારામ જલારામ ... 

અંતિમ દુહા  :

ક્યાંય  જેનો  જોટો નથી  એવા ભક્ત શ્રી બાપા જલારામ 
જે એમણે કીધું અને કર્યું , તમેય કરો ને તમારે ગામ ..
ભૂખ્યા ને ભોજન આપી .. એ પછી .. પછી ..સુખે ભજો ને રામ 

                                                                                       - મયુર પારેખ 

========================================================

I consider "Bhakti Shri Jalaram Bapa" as one my "Guru".. but I confess that I have always been a poor student..Still I have always tried to know as much I can about him, still I know much less.. but with God's grace I have been able to understand much more from the less information I have about "Bapa"

The above written "Prerna Prarthna Geet" was just a little try to show you what I feel and what I have understood.


ગામે વીરપુર માં, હો વીરપુર ગામ માં 
કારતક સુદ સાતમે જ્યાં પધાર્યા જે,
             જેનો આખો જન્મારો હતો સેવા કાજે 

ભક્તો, સંતો, દુખી જણને હૈય્યે ધરી,
              પ્રેમ થી જમાડે જે આગ્રહ કરી 
               રોગીઓ ની પીડા ને જેણે દુર કરી 
ધન્ય ધન્ય છે એની માત રાજબાઈ  એવા જય જય જય જય શ્રી જલારામ જલારામ ... જય જય જય જય શ્રી જલારામ જલારામ ... 

"Jalaram Bapa" was born in Virpur,Gujarat on "Kartak Sud Satam".. The Great Man had dedicated all his life to serve the man kind..
He was used to call all the passing by people to come to his place, he give them food and do serve them well with pure feeling of his heart. The "Bapa" was so connected with Lord Ram that whenever he pray for anyone... even the person suffering from serious illness get recovered soon.

As in any great human being the role of his mother in his life was so much impressive.. So before bowing my head infront of "Bapa" I will always respect and remember his mother "Rajbai".. and not only his mother.. My mother too. because without a mother there is nothing.. nothing in the world.



દેવી વીરબાઇ થાકી જેઓ આગળ વધ્યા 
               માર્ગે સત ને ધર્મ કેરા ચલતા રહ્યા 
ધન્ય ધન્ય છે દેવી વીરબાઈ  એવા જય જય જય જય શ્રી જલારામ જલારામ ... જય જય જય જય શ્રી જલારામ જલારામ ... 


"Jalaram Bapa" got married with "Sati Virbai" , The source of support and motivation for "Bapa" to continue to work of serving people. She always stood by him and supported him in all his noble work.

There is a woman behind every great person, and the greatness of "Virbai" was also so much like "Bhakt Shri Jalaram Bapa"


ગુરુવાણી સુણી ને ભોજા ભગત ની 
              કસોટી પાર કરી હતી જેણે દેવો ની 
ધન્ય ધન્ય છે ગુરુ ભોજલરામ  એવા જય જય જય જય શ્રી જલારામ જલારામ ... જય જય જય જય શ્રી જલારામ જલારામ ... 


The "Bapa" met a "Guru" of his life "Bhojalram ji", He gave him "Guru mantra" and "Jap Mala" ..  With his great blessings and inspiration "Bapa" started "Sadavrat" where every need ful can come and gets food everyday.

Once when Angels cam in a form of "Sant" and asked him to donate his wife "Virbai" so she can serve them... with the permission of "Sati" he donated his wife.. and when "Virbai" walked away.. as soon as they passed the vilage the saint got disappeared and there was a voice from the sky.. "We are pleased to see the greatness of you both.."

Everybody needs a "Guru" in their life.. by walking on the way he showed having trust and believe on his words you can pass any test of the life.


એ જ્યાં ડંડા અને જોળી ની શાખ પૂરે 
              સર્વ ભક્તો ની ઈચ્છાઓ પુરી કરે 
ભક્તિ હતી તમારી જેવી રામ પ્રભુ ની 
               શક્તિ દેજો મનેય માર્ગે તમ ચાલવાની 
ધન્ય ધન્ય છે રામ ભક્ત  એવા જય જય જય જય શ્રી જલારામ જલારામ ... જય જય જય જય શ્રી જલારામ જલારામ ... 


In the temple of Virpur, The "Dela" there are still kept the "Danda" and "Joli" which were given by the Angel Saint to Virbai ma and Jalaram bapa.. People have strong believe in their heart and that's a truth..that anyone comes their with a open heart.. he will get his all desires fulfilled.

The "Jalaram bapa" was the greatest "Bhakt" of Lord Ram.. and all of his life he prayed Ram and work for the principles set by the Lord Ram. I wish that the "Jalaram Bapa" gives all of us the power to do such good works he has done all his life.. "Bhakti" and "Seva"






No comments:

Post a Comment